Explore Themes

Overcome Sorrow

images
Language : English

चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामिव ।

 

अण्णं वा अणुजाणाइ,एवं दुक्खा ण मुच्चइ ॥

 

Shree Suyagadang Sutra | Adhyayan 1 | Gatha 2


English     |     हिन्दी     |    ગુજરાતી


Essence:

 

The person who has possessiveness over living beings such as animals and humans, non-living objects such as gold, silver, etc, and even trivial things such as saw dust even in a very small quantity, or encourages / appreciates someone else to keep possessions of such things, can never become free from sorrows.

 

Interpretation:

 

Every moment, our mind keeps searching for happiness and finds solutions to escape from sorrows. But in reality, when we overcome one sorrow or difficulty, the next challenge is already waiting for us. Understanding human psychology at its deepest level and making an effort to not just overcome sorrows, but destroy the root cause of sorrows, Bhagwan Mahavir has given one profound solution – freeing oneself of parigrah or possessiveness is the only path to free oneself from all sorrows. The word ‘parigrah’ contains two segments. ‘Pari’ means ‘from all the four directions’. And ‘grah’ means ‘to accept’. When an individual accepts or accumulates non-living things or living beings with sentiments of attachment and addiction, it is known as parigrah. Be it any living being such as humans or animals, there is an ardent desire inside him to achieve that particular object or individual. And that burning desire makes him dissatisfied and upset.

 

The moment he attains the object of his desire, he fearfully spends day and night in protecting that object with the worry of not losing it. That worry becomes the cause of his sorrow. And even after making so many efforts of protecting that object, when he loses the attained object, that is, he loses the person he is deeply attached with or the thing which he is very fond of gets destroyed; at that moment, his mind becomes very disturbed. He feels very sad. The truth is that how much ever we try to make something or somebody ours, even after we make the best use of that object, we never feel satisfied. And as our dissatisfaction increases, our sorrow also keeps increasing. Hence, parigrah or possessiveness is a form of bondage and a reason of sorrow.

 

 The crux of Jin aagams is that the one who minimises the attainment of people and objects in his life and reduces his attachment in those objects, advances in the direction of liberating himself from all sorrows.


भावार्थ:

 

जो मनुष्य ,पशु-मनुष्य आदि सचेत प्राणी, सोना, चांदी आदि पदार्थ या भूसे जैसी तुच्छ वस्तु को अल्प प्रमाण में भी परिग्रह रुप में रखते हैं अथवा अन्य के परिग्रह की अनुमोदना करते है वह दुःख से मुक्त नहीं हो पाते|

 

विवेचन:

 

मन एक ऐसा तत्व है जो हर समय सुख की चाहना रखता है और दुःख से मुक्त होने के उपायों को खोजने में प्रवृत्त रहता है, लेकिन वास्तव में जब जब हम एक दुःख को दूर करते हैं  तब तब दूसरा दुःख हमारे सामने आ खड़ा होता है। मानव की मानसिकता के अंतस्थल तक जाकर सिर्फ दुःख नहीं पर दुःखो की इस श्रृंखला को नष्ट करने के उपाय बताते हुए भगवान महावीर कहते हैं कि “परिग्रह से मुक्त होना ही दुःख से मुक्त होने का उपाय है।” परि यानी चारों ओर से, ग्रह यानी – ग्रहण करना, व्यक्ति या वस्तु को ममत्व और आसक्ति के भाव से ग्रहण करना उसे परिग्रह कहा जाता है। चाहे वह मनुष्य हो या प्राणी अप्राप्त वस्तु या व्यक्ति रुप परिग्रह को पाने के लिए उनके अंदर तीव्र आकांक्षा होती हैं। वही आकांक्षा उसे असंतोष के दु:ख से दुःखी करती है।

 

जब उसे परिग्रह की प्राप्ति हो जाती है तब उसके संरक्षण के लिए वह दिन रात भयभीत होकर चिंता में जीता है,  वही चिंता उसके दुःख का कारण बन जाती है। सोचने की बात तो यह है की अनेक उपाय करने के बाद जब प्राप्त किया हुआ परिग्रह नष्ट हो जाता है अर्थात जिसके प्रति अत्यंत लगाव है वह व्यक्ति अगर हम से दूर हो जाती है या फिर अति प्रिय वस्तु नष्ट हो जाती है तब हमारा मन तीव्र  अनुताप करके फिर से अत्यंत दुःखी होता है … सत्य तो यह है कि हम चाहे जितना भी व्यक्ति या वस्तु को अपना बना ले, उसका उपभोग करे लेकिन  … हम कभी तृप्ति का एहसास नहीं कर पाते। जैसे जैसे अतृप्ति बढ़ती है, वैसे वैसे दुःख बढ़ता ही चला जाता है इसलिए परिग्रह बंधन है और वह दुःख का कारण है …

 

जिनआगम का सार है जिसके जीवन में वस्तु और व्यक्ति अल्पता को प्राप्त करते हुुए आसक्ति क्षीण होने लगती है वह दुःख मुक्ति की दिशा में आगे बढ़ते है।


ભાવાર્થ:

 

જે મનુષ્ય પશુ-મનુષ્ય આદિ સચેત પ્રાણી, સોનું, ચાંદી આદિ પદાર્થ અથવા ભૂંસુ જેવી તુચ્છ વસ્તુઓને અલ્પ પ્રમાણમાં પણ પરિગ્રહ સ્વરૂપે રાખે છે અથવા અન્યના પરિગ્રહની અનુમોદના કરે છે તે દુઃખથી મુક્ત નથી બની શકતાં.

 

વિવેચન:

 

‘મન’એક એવું તત્વ છે જે દરેક સમયે સુખની ચાહના રાખે છે અને દુઃખથી મુક્ત થવાના ઉપાયોને શોધવામાં પ્રવૃત રહે છે, પરંતુ વાસ્તવિકતામાં જ્યારે જ્યારે આપણે એક દુઃખને દૂર કરીએ છીએ, ત્યારે-ત્યારે બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું રહી જાય છે. માનવીય માનસિકતાના અંત:સ્તર સુધી જઈને, માત્ર દુઃખ જ નહીં પરંતુ દુઃખની શ્રૃંખલાને નષ્ટ કરવાનો ઉપાય બતાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે કે, પરિગ્રહથી મુક્ત બનવું તે જ દુઃખથી મુક્ત બનવાનો ઉપાય છે. પરિ અર્થાત ચારે તરફથી, ગ્રહ અર્થાત – ગ્રહણ કરવું. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને મમત્વ અને આસક્તિના ભાવથી ગ્રહણ કરવું તેને પરિગ્રહ કહેવાય છે. ચાહે મનુષ્ય હોય કે પ્રાણી અપ્રાપ્ત વસ્તુ કે વ્યક્તિ સ્વરૂપ પરિગ્રહને પામવા માટે અંદરમાં તીવ્ર આકાંક્ષા હોય છે, આ આકાંક્ષા તેને અસંતોષના દુઃખથી દુઃખી કરે છે.

 

અને જ્યારે તેને પરિગ્રહની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તેના સંરક્ષણ માટે તે દિવસ – રાત ભયભીત બનીને ચિંતીત રહે છે, તે ચિંતા જ તેના દુઃખનું કારણ બની જતી હોય છે. વિચારવાની વાત તો એ છે કે અનેક ઉપાય કરવા છતાં જ્યારે પ્રાપ્ત કરેલો પરિગ્રહ નષ્ટ થઈ જાય છે અર્થાત્ જેના પ્રત્યે અત્યંત લગાવ છે તે વ્યક્તિ જો આપણાથી દૂર થઈ જાય છે કે પછી અતિપ્રિય વસ્તુ નષ્ટ થઈ જાય છે ત્યારે આપણું મન તીવ્ર અનુતાપ કરીને અત્યંત દુઃખી થાય છે. સત્ય તો એ છે કે આપણે કોઈ વ્યક્તિ કે વસ્તુને ગમે તેટલું પણ પોતાનું બનાવી લઈએ, એનો ઉપભોગ કરી લઈએ પરંતુ આપણે કદી તૃપ્તિનો અનુભવ નથી કરી શકતાં. જેમ-જેમ અતૃપ્તિ વધે છે,  એમ-એમ દુઃખ વધતું રહે છે માટે પરિગ્રહ બંધન છે અને તે દુઃખનું કારણ છે.

 

જિનાગમનો સાર છે, જેના જીવનમાં વસ્તુ અને વ્યક્તિની અલ્પતા સાથે આસક્તિ ક્ષીણ થવા લાગે છે તે દુઃખમુક્તિની દિશામાં આગળ વધે છે.

Tag Not Include
Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208