Explore Themes

Opportunities for Improvement

images
Language : English

वणंसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं ।

 

तेणेव मज्झं इणमेव सेयं, जं मे बुहा समणुसासयंति ॥

 

Shree Suyagadang Sutra | Adhyayan 14 | gatha 10


English     |     हिन्दी     |    ગુજરાતી


Meaning:

 

one who has a fair knowledge about right and wrong can direct the lost person on the right path out of the forest. Similarly, the philosophical man, a man of true knowledge spreads right teachings. And these learnings help one in his upliftment.

 

भावार्थ:

 

जिस प्रकार वास्तविक और अवास्तविक मार्ग को अच्छी तरह से जाननेवाली व्यक्ति वन में मार्ग भूले दिशामूढ व्यक्ति को हितकारी मार्ग बताती है। वैसे ही जो तत्वज्ञ पुरुष है वह मुझे बहुत अच्छी शिक्षा देता है वही मेरे लिए कल्याणकारक उपदेश है।

 

ભાવાર્થ :

 

જેવી રીતે યથાર્થ અને અયથાર્થ માર્ગને સારી રીતે જાણનારી વ્યક્તિ વનમાં માર્ગ ભૂલેલી દિશામૂઢ વ્યક્તિને હિતકારી માર્ગ બતાવે છે, તેમ જે તત્વજ્ઞ પુરુષ છે તેઓ મને બહુ સારી શિક્ષા આપે છે. તે જ મારે માટે કલ્યાણકારક ઉપદેશ છે.

Tag Not Include
Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208