Explore Themes

Rectification of Mistake

images
Language : English

ण तेसु कुज्झे ण य पव्वहेज्जा, ण यावि किंचि फरुसं वएज्जा ।

 

तहा करिस्संति पडिस्सुणेज्जा, सेयं खु मेयं ण पमाय कुज्जा ॥

 

Shree Suyagadang Sutra | Adhyayan 14 | Gatha – 9


English     |     हिन्दी     |    ગુજરાતી


Meaning:

 

Never get angry on someone who corrects our mistakes, neither should we utter hurtful harsh words to them. Take a vow to that in future the instructions given shall be followed. Offer a heartfelt Micchami Dukkadam for your misbehaviour, and take the condemnation with the spirit of self well being to avoid further negligence.

Interpretation:

 

Sometime or the other, everyone in this world is prone to make mistakes. But unfortunately, everyone does not learn from their mistakes. How to correct your mistakes and convert you past into a better present, giving a solution for this Bhagwan Mahavir has explained “when a person points out your mistakes, do not let anger and hatred take over you. A person filled with ego is the one who will not accept their mistakes. And ego makes us miss the opportunity of improving ourselves. “ The one who can keep their ego in check and can tell the one who corrects their mistake that ‘In future I shall follow your advice’ takes a vow of doing so, only that person can upgrade their lives. Only The one who can take such promise can understand their mistakes. This vow is what shows respect and appreciation of the well-wisher who has made you realise your mistake. This also encourages your well wisher to correct you again. After accepting our fault we should offer heartfelt micchami dukkadam and condemn ourselves. When one criticises their own-self, they never tend to repeat that mistake again. Everyone will accept their mistakes after putting up a fight or getting sad and upset but the one who accepts it knowingly is the one who strives for betterment. And only He can upgrade himself. This is what Jinaagam summarises.

 

भावार्थ:

 

हमसे हुई भूलों की शिक्षा देने वाले पर क्रोध ना करें, ना ही उन्हें पीड़ाकारी कठोर वचन कहें किन्तु भविष्य में आपने जो निर्देश दिया है वैसे ही करुंगा इस प्रकार की प्रतिज्ञा करें, अपने अनुचित आचरण के लिए भावपूर्वक मिच्छामि दुक्कडम बोलकर, आत्मा निंदा के द्वारा “इसमें मेरा ही कल्याण है” ऐसा समझकर प्रमाद ना करें ।

 

विवेचन:

 

इस दुनिया में हर एक व्यक्ति कभी ना कभी भूल करता है। लेकिन हर कोई अपनी भूलों  से सीखता नहीं है। भूलों को सुधारकर अपने भूतकाल को एक बेहतर भविष्य में कैसे  परिवर्तित किया जा सकता है , इसका सरल समाधान देते हुए भगवान महावीर कहते है कि “जब कोई व्यक्ति आपको आपकी भूल दर्शाता है तब आप क्रोध से उसका प्रतिकार ना करें,  अपनी भूल का स्वीकार ना करके प्रतिकार वहीं करता है जिसके अंदर अहंकार होता है । और अहंकारी अपने सुधरने के अवसर को गवां देता है।” जो अपने अहंकार को वश में रखकर भूल दिखानेवाले व्यक्ति से कहें कि, “मैं भविष्य में आपने जैसा निर्देश दिया है वैसे ही करूँगा” ऐसी प्रतिज्ञा करें, वहीं व्यक्ति अपनी भूल को समझ पाता है। ऐसी प्रतिज्ञा ही वह भूल दर्शानेवाले हितचिंतक व्यक्ति का बहुमान करके उसका उत्साह बढ़ाती है। जिससे उसकी फिर से भूल होने पर उसे दर्शाने का मन होगा । भूल का स्वीकार करने के बाद हमें अपने अनुचित आचरण के लिए भावपूर्वक “मिच्छामि दुक्कडम” कहकर आत्मा निंदा करनी चाहिए। जो आत्मनिंदा करता है वह उस निंदित कार्य को कभी भी दोहराता नहीं है । उदास होकर, दुःखी होकर, विलाप करके तो हर कोई व्यक्ति अपनी भूल स्वीकार कर सकता है , लेकिन जो प्रसन्नतापूर्वक भूल को स्वीकार कर उसे सुधारने का पुरुषार्थ करता है, वहीं अपना कल्याण कर सकता है। यहीं जिनागम का सार है।


ભાવાર્થ:

 

આપણા દ્વારા થયેલી ભૂલોની શિક્ષા આપનાર પર ક્રોધ ન કરીએ કે ન એમને પીડાકારી કઠોર વચનો કહીએ પરંતુ ભવિષ્યમાં એમના નિર્દેશ અનુસાર જ કરવાની પ્રતિજ્ઞા કરીએ, પોતાના અનુચિત આચરણ બદલ “મિચ્છામિ દુક્કડં” ના ઉચ્ચારણપૂર્વક આત્મનિંદા દ્વારા તે “આમાં મારું જ કલ્યાણ છે” એમ વિચારીને પ્રમાદ ન કરે.

 

વિવેચન: 

 

આ જગતની દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક કોઈક ભૂલ કરતી જ હોય છે પરંતુ દરેક વ્યક્તિ પોતાની ભૂલમાંથી કંઈ શીખ નથી લેતી. ભૂલોને સુધારીને પોતાના ભૂતકાળને એક શ્રેષ્ઠ ભવિષ્યમાં કેવી રીતે પરિવર્તિત કરી શકાય એનું સરળ સમાધાન આપતાં ભગવાન મહાવીર કહે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારી ભૂલ દર્શાવે છે ત્યારે તમારે ક્રોધથી તેનો પ્રતિકાર ન કરવો જોઈએ, પોતાની ભૂલનો સ્વીકાર ન કરીને પ્રતિકાર એ જ કરે છે જેના અંદરમાં અહંકાર હોય છે અને અહંકાર જ આપણાં સુધરવાના અવસરને ખોઈ દેતો હોય છે. જે પોતાના અહંકારને વશમાં રાખીને ભૂલ દર્શાવનાર વ્યક્તિને “હું ભવિષ્યમાં આપના નિર્દેશ અનુસાર જ કરીશ” એવું કહીને પ્રતિજ્ઞા કરે છે તે જ વ્યક્તિ પોતાની ભૂલને સમજી શકે છે. આવી પ્રતિજ્ઞા જ ભૂલ દર્શાવનાર હિતચિંતક વ્યક્તિના બહુમાન સાથે એનો ઉત્સાહ વધારતી હોય છે. જેના કારણે ફરી આપણી ભૂલ થવા પર એને દર્શાવવાનું મન થતું હોય છે. ભૂલનો સ્વીકાર કર્યા બાદ આપણાં અનુચિત આચરણ બદ્દલ ઉચ્ચારણપૂર્વક “મિચ્છામિ દુક્કડં” કહીને આત્મનિંદા કરવી જોઈએ. જે આત્મનિંદા કરે છે, તે ફરી ક્યારેય નિંદિત કાર્યને અનુસરતો નથી. ઉદાસ બનીને, દુઃખી થઈને, વિલાપ કરીને તો કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂલનો સ્વીકાર કરી શકે છે પરંતુ જે પ્રસન્નતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરીને એને સુધારવામાં પુરુષાર્થશીલ બને છે તે જ પોતાનું કલ્યાણ કરી શકે છે, એ જ જિનાગમ સાર છે.

Tag Not Include
Related Themes

To Book contact:

Shri Hiteshbhai Shah: +91 7980790872
Shri Vishalbhai Hemani: +91 831067208