Ayambil parna Avsar at Rajkot

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા 9 પ્રત્યે અહોભાવિત ઋણસ્વીકૃતિ સાથે રાજકોટમાં ઉજવાયો આયંબિલ પારણા અવસર. પ્રથમવાર રાજકોટમાં અનોખા આયોજન સાથેની આયંબિલ ઓળી પર્વની અનેરી અનુભૂતિ સહુના હૃદયમાં યાદગાર સંભારણા અંકિત કરી ગઈ. તપ પૂર્ણ નથી થયું, તપ પ્રારંભ થયું છે. કોઈના પર તપવું નહીં,તે પણ […]

On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Gurudev Shree Namramuni Maharaj Saheb in Gondal

ગોંડલના ભાવિકોને ધર્મના અમીટ રંગે રંગી રહ્યાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પરમ ગુરુદેવના શ્રીમુખેથી વહી રહી મહાપુરુષોના મહાપુરુષાર્થની પ્રવચનધારા મહાનતાના દર્શન કરાવી રહી સંસાર સાગરને હું પણ તરું અને અન્યને પણ તારું સ્વરૂપ તિન્નાણં-તારયાણં બની જવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી ગોંડલમાં પ્રગટ થઈ રહેલી […]

On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Mahasatiji in Rajkot Royal Park Upashray

આવતીકાલથી આયંબિલ ઓળી પર્વનો મંગલ પ્રારંભ કષ્ટ દેવાવાળા મારા કર્મોના સ્ટોકને ઘટાડવાવાળા હોય છે. માત્ર બોલવાથી જૈન નથી બનવું, તન અને મનથી પ્રભુ મહાવીર જેવું બનવું છે. -પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા-9 રાજકોટના ભાવિકોને આયંબિલ ઓળી પર્વની આરાધના કરાવવા અર્થે […]

On the occasion of Aaymbil Oli , Mangal Pravesh of Param Mahasatiji in Veravar Sangh

પૂજ્ય શ્રી પરમ સન્મિત્રાજી મહાસતીજી આદિ ઠાણા -4 નું આયંબિલ ઓળી પર્વ અર્થે મંગલ પદાર્પણ સ્વાગત શોભાયાત્રા સાથે પરમ મહાસતીજીઓનું અહોભાવભીનું સ્વાગત થયું જૈન દર્શનમાં જે પર્વનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે એવા આગામી દિવસોમાં આવી રહેલા નવ દિવસીય આયંબિલ ઓળી પર્વની આરાધના અર્થે વેરાવળના શ્રી વેરાવળ સ્થાનકવાસી જૈન સંઘમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ […]

Tapotsav at Ghatkopar |Laghu Sinhnishkreedit Tapp| 154 fasts in 187 days

તપોત્સવ નિમિત્તે તપ અને ત્યાગના નાદથી ગુંજી ઉઠ્યું મુંબઈ ઘાટકોપર.   ઉગ્રાતિઉગ્ર ઘોર તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય લઘુસિંહનિષ્ક્રીડિત તપ આરાધક તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના થયા પારણા.   શ્રી બૃહદ ગુજરાતી સમાજ દ્વારા પરમ ગુરુદેવને “ગુજરાત ગૌરવ” એવોર્ડથી નવાજવામાં આવ્યા.   સામાન્ય જીવન જીવી જનારાની […]

Laghu Sinhnishkreedit Tapotsav | Drama “Tapp – The Inner Strength”

સમગ્ર જિનશાસનની ગરિમાને દેશ-વિદેશમાં ઉજાગર કરી રહ્યો, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની લઘુસિંહનિષ્ક્રિડિત મહાતપ સાધનાનો તપોત્સવ   બેજોડ નાટ્ય પ્રસ્તુતિ “તપ – ધ ઇન્નર સ્ટ્રેન્થ” ના દ્રશ્યોની સાથે વિવિધ સંપ્રદાયના સંત – સતીજીઓની ઉપસ્થિતિ સહુને જિનશાસન પ્રત્યે વંદિત કરી ગઈ   જેને તપમાં આનંદ અપાર […]

Mahaprabhavak Uvasaggaharam Stotra Jaap by Param Gurudev Shri Namramuni MS in Mumbai

મુંબઈમાં 5 વર્ષ બાદ ફરી એકવાર સંભળાશે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો નાદ   ઉપસ્થિત હજારો ભાવિકો સ્વયંના હસ્તે તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબને પારણું કરાવી શકે તેવું વિશિષ્ઠ આયોજન   ઘોર તપસ્વીના તપોત્સવની અનુમોદના કરવા પધારશે વિવિધ સંપ્રદાયના 100થી વધુ સંત-સતીજીઓ અને હજારો ભાવિકો   […]

154 fasts in 187 days|TappKesari Param Pavitra Muni Maharaj Saheb’s Tapp Anumodna

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબના તપોત્સવ અવસરે હજારો ઘટમાં અત્યંત ઉત્સાહ ભાવે ઊજવાઈ રહ્યો તપોત્સવ એક અજોડ ઇતિહાસ સર્જીને 187 દિવસમાં 154 ઉપવાસની સાધના કરી રહેલાં તપકેસરી મુનિના વધામણાં કરતી ભવ્યાતિભવ્ય અનુમોદના યાત્રાનું અનેરું આયોજન 9th માર્ચ આવતીકાલ બુધવારે હજારો જૈન પરિવારોએ કંદમૂળના પચ્ચક્ખાણ લઈને […]

Laghu Sinhnishkreedit Tapp | TappKesari Param Pavitra Muni Maharaj Saheb | Ahoyatra Sobhayatra

તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની મહાતપ સાધનાનો તપોત્સવ પ્રારંભ શોભાયાત્રાથી એક સપ્તાહ સુધી ગુંજી રહેશે બોરીવલી-કાંદિવલીના અણુ-અણુ 187 દિવસમાં 154 દિવસના ઉપવાસની લઘુસિંહનિષ્ક્રીડિત તપની મહાઆરાધના કરી રહેલા તપસ્વી મુનિરાજની અનુમોદના કરવા દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને કૃતકૃત્ય બની રહ્યા. સમયે-સમયે જિનશાસનને ભવ્ય, દિવ્ય અને અદભૂત ઇતિહાસની અમૂલ્ય ભેટ અર્પણ કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી […]

Param Gurudev Shree Namramuni Muni Maharaj Saheb’s Mangal Pravesh

મુંબઈના ભાવિકોની લાંબી પ્રતિક્ષાનો અંત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનું પારસધામ ઘાટકોપરમાં પાવન આગમન   તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની અજોડ સાધના લઘુસિંહનિષ્ક્રીડિત તપની પૂણાર્હુતિએ કાંદિવલી તથા ઘાટકોપરમાં તપોત્સવનું ભવ્ય આયોજન   મહાનગર મુંબઈના હજારો ભાવિકો છેલ્લાં ત્રણ-ત્રણ વર્ષથી જેમના મંગલ આગમનની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યાં હતાં એવા કરુણાનિધાન રાષ્ટ્રસંત […]